હાંસોટના ઉતરાજ ગામના રક્ત ક્રાંતિવીર ધર્મેન્દ્ર પટેલનું ‘ભરૂચ રત્ન પુરસ્કાર ૨૦૨૬’ થી ભવ્ય સન્માન
ભરૂચ: માનવતાના ઉત્તમ કાર્યો અને રક્તદાન ક્ષેત્રે અભૂતપૂર્વ સેવા બદલ હાંસોટ તાલુકાના ઉતરાજ ગામના પનોતા પુત્ર ધરમ ઉર્ફે ધર્મેન્દ્ર રતિલાલ પટેલને પ્રતિષ્ઠિત ‘ભરૂચ રત્ન પુરસ્કાર...
