ભરૂચમાં નવરાત્રિના પાવન પર્વે ભક્તિ, લોકસંસ્કૃતિ અને મહિલા સુરક્ષાનો ત્રિવેણી સંગમ | જિલ્લા પોલીસ દ્વારા ‘સેફ એન્ડ સિક્યોર નવરાત્રિ મહોત્સવ-૨૦૨૬’નું આયોજન | પરંપરાગત ગરબાની રમઝટ સાથે મહિલાઓએ જાગૃતિ બેનરો દર્શાવી આપ્યો સશક્તિકરણનો સંદેશ
ભરૂચ : નવરાત્રિના પાવન પર્વ દરમિયાન ભરૂચમાં ભક્તિ અને લોકસંસ્કૃતિની સાથે-સાથે મહિલા સુરક્ષાનો વિશેષ સંદેશ ગુંજતો જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ખાસ આયોજિત...
