ભરૂચમાં 60 દિવસીય મેગા કાનૂની જાગૃતિ અભિયાનનો પ્રારંભ : સમાજના છેવાડાના વ્યક્તિ સુધી મફત ન્યાય પહોંચાડવા સંકલ્પ, હાંસોટના ઇલાવ ગામેથી વિશેષ ડ્રાઇવ શરૂ
ભરૂચ: સમાજના અંતિમ પાયાદાન પર ઉભેલા જરૂરિયાતમંદ અને વંચિત વ્યક્તિ સુધી સરળતાથી અને નિઃશુલ્ક ન્યાય પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ભરૂચ જિલ્લામાં 60 દિવસીય મેગા કાનૂની...
