ઝઘડિયા ટાવર પર ફરી લહેરાયો ભગવો ધ્વજ : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિધિવત્ ધ્વજારોહણ; મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરના ત્રણ રસ્તા ખાતે આવેલા ટાવર પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નવા ભગવા ધ્વજનું વિધિવત્ ધ્વજારોહણ કરવામાં આવ્યું...
