ભરૂચમાં કોંગ્રેસના ધરણાં દરમિયાન પોલીસ સાથે ઘર્ષણનો નવો વળાંક, વકીલ શૈલેષ પરમારે પોલીસકર્મીઓ સામે અરજી કરી : મહિલા પોલીસ કર્મચારી સહિત ત્રણને ઇજા પહોંચાડવાના આક્ષેપ વચ્ચે શૈલેષ પરમારનો વળતો પ્રહાર; જાતિવિષયક અપશબ્દો, મારામારી અને બળજબરીથી પોલીસ સ્ટેશન લઈ ગયાનો આક્ષેપ
ભરૂચ: ભરૂચમાં વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણમાં નવો વળાંક આવ્યો છે. મહિલા પોલીસ કર્મચારી સહિત ત્રણ...
