ભરૂચ જિલ્લામાં મતગણતરી દિવસે કડક નિયંત્રણો લાગુ : ૧૦૦ મીટર વિસ્તારમાં ભેગા થવા અને મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ
ભરૂચ :: સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા. 28 એપ્રિલે યોજાનાર મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા...
