ભરૂચમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ : જિલ્લામાં મોસમની સરેરાશનો 114% વરસાદ પૂર્ણ; નેત્રંગમાં સૌથી વધુ 164% વરસાદ નોંધાયો
ભરૂચ : ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે શુક્રવારે સવારથી મેઘરાજાએ સાર્વત્રિક હાજરી નોંધાવી હતી. જિલ્લાના તમામ 9 તાલુકામાં ઝરમરથી લઈને ધોધમાર ઝાપટાં પડતાં વાતાવરણમાં...
