પતિના માનસિક ત્રાસ અને શંકાશીલ વર્તનથી પરેશાન મહિલાને 181 અભયમ ટીમે અપાવી રાહત : કાઉન્સેલિંગથી દંપતી વચ્ચે સમાધાન, પરિવાર તૂટતા બચ્યો
ભરૂચ જિલ્લામાં રહેતી એક પરણિત મહિલાને તેના પતિના શંકાશીલ સ્વભાવ, માનસિક ત્રાસ અને અયોગ્ય વર્તનથી લાંબા સમયથી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરિસ્થિતિ અસહ્ય...
