ભરૂચ નજીક એક્સપ્રેસ હાઈવે પર કાર પલટી ખાતાં વડોદરાના 19 વર્ષીય યુવકનું મોત, ચાર મિત્રો ઈજાગ્રસ્ત : કારેલા ગામ નજીક રોડનું કામ ચાલતું હોવાથી સેફ્ટી કોનથી બચવા જતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો; પાંચ મિત્રો વડોદરાથી ભરૂચ જમવા આવી રહ્યા હતા
ભરૂચ : વડોદરાથી ભરૂચ જમવા માટે આવી રહેલા પાંચ મિત્રો કાર લઈને મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કારેલા ગામ નજીક કારચાલકે...
