ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે સાઈ સિંજીની એકેડમી દ્વારા ચિત્રકાર પ્રદર્શન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ “કથા રંગ” યોજાયો.
માય લિવેબલ ભરૂચ અંતર્ગત સી એસ આર પ્રવૃતિ હેઠળ પેટ્રોનેટ એલએનજી લી. દ્વારા સાઈ સિંજીની એકેડમી તરફથી પાંચ દિવસ માટે ચિત્રકાર તથા કથ્થક નૃત્ય પ્રદર્શનનો...
