ભરૂચ જિલ્લા આયોજન ભવનમાંથી ACના કોપર પાઇપની ચોરીનો ભેદ ઉકેલાયો, 100 ટકા મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો : ‘એ’ ડિવિઝન પોલીસે CCTV અને બાતમીના આધારે યુનિયન સ્કૂલ સામે ચોરને ઝડપી પાડ્યો; બે AC આઉટડોર યુનિટ નીચે ફેંકી રૂ. 10 હજારનું નુકસાન કરાયું હતું
ભરૂચ: ભરૂચ જિલ્લા આયોજન ભવન કચેરીના કમ્પાઉન્ડમાંથી એર કન્ડિશનર (AC)ના કોપર પાઇપની ચોરીના બનાવમાં ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી...
