ભરૂચમાં તહેવારો પહેલાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું સઘન ચેકિંગ : હોટલ, મીઠાઈની દુકાનો અને બેકરીમાં તપાસ હાથ ધરાઈ; ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવામાં આવી
ભરૂચ: આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ખાદ્યચીજોના વેચાણ અને ગુણવત્તા અંગે ખાસ ચેકિંગ હાથ ધરવામાં...
