પરિણીતાએ પતિ, સાસુ અને જેઠ સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી : દારૂ પી મારઝૂડ, અપશબ્દો અને ઘરેથી કાઢી મૂકવાની ધમકીનો આરોપ; પોલીસ તપાસ શરૂ
ભરૂચ: ભરૂચ શહેરના શેરપુરા વિસ્તારની એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ અને જેઠ સામે શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી...
