‘મોમ્સ ઓફ ભરૂચ’ની અનોખી પહેલ: ઝાડેશ્વરમાં 2.5 કિમી હેલ્થ રન યોજાઈ, 50 દોડવીરો બન્યા ફિટનેસ અભિયાનના સાક્ષી
ભરૂચ : શહેરમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને નિયમિત વ્યાયામ અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ‘મોમ્સ ઓફ ભરૂચ’ દ્વારા ઝાડેશ્વર વિસ્તારમાં 2.5 કિલોમીટરની...
