બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી પાણીનો નિકાલ અટક્યાનો ખેડૂતોનો આક્ષેપ: ઉંટીયાદરા સહિતના ગામોમાં 100 એકર પાક પાણીમાં ગરકાવ
ભારે વરસાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીને કારણે વરસાદી પાણીનો કુદરતી નિકાલ અટકી ગયો હોવાનો આક્ષેપ કરતાં અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા સહિતના ગામોના ખેડૂતોમાં...
