ભરૂચ દૂધધારા ડેરી ઈલેક્શન : અરૂણસિંહનો હુંકાર સસ્પેન્શનથી અમને કોઈ ફેર નથી પડવાનો, અમે તો ચૂંટણી લડીશું
પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સંકલનની બેઠક બોલાવ્યા વિના જ મેન્ડેડ આપ્યાનો આક્ષેપ તેમની પક્ષને નહીં પણ પક્ષને તેમની જરૂર હોય તેવા અરૂણસિંહ રણાના નિવેદનોથી...
