વરસાદી પાણી ગટરમાં ન છોડવા નગરપાલિકાની અપીલથી સવાલ : ‘તો પછી પાણી છોડવું ક્યાં?’ : 100 વર્ષ જૂની વરસાદી ડ્રેનેજ વ્યવસ્થા બંધ કરી નવી લાઈન તો બનાવી, પરંતુ ભારે વરસાદમાં તેની ક્ષમતા સામે પણ પ્રશ્નાર્થ
ભરૂચ : ભરૂચ શહેરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. ભારે વરસાદ વચ્ચે નગરપાલિકા દ્વારા રહેણાંક મકાનો...
