વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સહજાનંદ એવન્યુમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો : વૃક્ષોનું યોગ્ય જતન અને સંવર્ધન કરવાની જવાબદારી પણ પરિવારોએ સ્વીકારી
ભરૂચ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સહજાનંદ એવન્યુના સક્રિય કાર્યકરો દ્વારા પર્યાવરણ જતન અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે સોસાયટીની બહાર આવેલી ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું...
