લારી પર ચપ્પલ મૂકવા બાબતે ટોકતાં પિતા-બે પુત્ર સહિત 4નો શખ્સ પર હુમલો! : ભરૂચના BSNL ઓફિસ સામે સીટી સેન્ટર શોપિંગમાં ભજીયાની લારીચાલકને માર માર્યો; સિવિલ હોસ્પિટલમાં સારવાર
ભરૂચ : ભરૂચ શહેરમાં લારી પર ચપ્પલ મૂકવા બાબતે ટોકતાં થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ભજીયાની લારી ચલાવતા શખ્સ સાથે તકરાર બાદ...
