લોકડાઉનનું ચુસ્ત પાલન થાય તે હેતુથી નર્મદા જિલ્લાનાં મુખ્ય મથક રાજપીપળા ટાઉન સહીત આસપાસનાં ગામોમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી.
કોરોનાનાં કહેર વચ્ચે ભારતમાં લોકડાઉનનો બીજો તબકકો ચાલી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં લોકડાઉનનાં પ્રથમ ચરણમાં કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો બાદમાં લોકડાઉનનાં...
