સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નિ:શુલ્ક મસાલા છાસનું વિતરણ કરાયુ
સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ ના સભ્યો દ્વારા શક્તિનાથ સર્કલ પાસે રિક્ષાચાલકો, મુસાફરો, રાહદારીઓ, મજુરીકામ કરતા લોકો, હોમગાર્ડઝ સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ, શાકભાજીવાળાઓ...
