bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedસમયસર વેરો ભરો, નહીં તો કોર્ટ કાર્યવાહી માટે તૈયાર રહો: નગરપાલિકાની ચેતવણીProudOfGujaratMarch 20, 2026 by ProudOfGujaratMarch 20, 20260229 ભરૂચમાં વેરા બાકીદારો માટે રેડ સિગ્નલ : બાકી વેરા પર 18% વ્યાજ અને દૈનિક દંડ લાગુ પડશે ભરૂચ: ભરૂચ નગરપાલિકાએ પોતાના હદ વિસ્તારમાં આવતી તમામ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedભરૂચમાં તોફાની પવન સાથે વાવાઝોડું ત્રાટક્યું: વૃક્ષો ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાયો, ખેડૂતોને ભારે નુકસાનProudOfGujaratMarch 20, 2026March 20, 2026 by ProudOfGujaratMarch 20, 2026March 20, 20260349 શહેરથી ગ્રામ્ય વિસ્તારો સુધી વ્યાપક અસર, કેરી સહિતના પાકને નુકસાન; વાવાઝોડા બાદ પુનઃસ્થાપન કામગીરી ધીમી હોવાની ફરિયાદ ભરૂચ : ગઇકાલે સાંજે અચાનક આવેલા તોફાની...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedવિશ્વ ચકલી દિવસે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાનો અનોખો ઉપક્રમ: પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણProudOfGujaratMarch 20, 2026March 20, 2026 by ProudOfGujaratMarch 20, 2026March 20, 20260258 “યુવા ફોર નેચર” અભિયાન અંતર્ગત પર્યાવરણ સંરક્ષણનો સંદેશ, કાર્યકરો અને નાગરિકોમાં ઉત્સાહ ભરૂચ : વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedભરૂચના કુખ્યાત બુટલેગર બબુલ ઉર્ફે દિનેશ પાટણવાડિયા સામે એક સાથે બે કેસ : પોલીસની કાર્યવાહી બાદ પણ બુટલેગર ધંધો ચાલુ રાખતાં તર્કવિતર્કProudOfGujaratMarch 19, 2026March 19, 2026 by ProudOfGujaratMarch 19, 2026March 19, 20260305 ભરૂચ એલસીબીએ બુટલેગરના ઘરે રેડ પાડી, રેલવે પોલીસે પકડેલાં ખેપિયાએ બુટલેગરનુ નામ ખોલ્યુ : કુલ ૨૬ હજારનો દારુ જપ્ત । ભરૂચ ! ભરૂચના કુખ્યાત...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedરીક્ષા ચાલકે ટક્કર મારતાં ગંભીર ઈજાઓને કારણે બાઈક સવાર કેટરર્સનું મોતProudOfGujaratMarch 19, 2026March 19, 2026 by ProudOfGujaratMarch 19, 2026March 19, 20260230 ભરૂચ તાલુકાના શુક્લતીર્થ તરફ જવાના રોડ પર બનેલી ઘટના ।ભરૂચ ! ભરૂચ તાલુકામાં આવેલાં જનોર ગામે ઈન્દીરા આવાસ ખાતે રહેતાં મીનાબેન વસાવાના પતિ રમેશ મંગળ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedમાંગરોળ તાલુકામાં રૂ. 12.20 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તProudOfGujaratMarch 19, 2026March 19, 2026 by ProudOfGujaratMarch 19, 2026March 19, 20260291 ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને વિવિધ માર્ગો અને આરોગ્ય સુવિધાના કાર્યોનો પ્રારંભ વાંકલ : માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં અંદાજિત રૂ. 12.20 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedવાંકલ-લવેટ માર્ગ પર ગમખ્વાર અકસ્માત: ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાતા યુવાનનું મોતProudOfGujaratMarch 19, 2026March 19, 2026 by ProudOfGujaratMarch 19, 2026March 19, 20260231 લવેટના 19 વર્ષીય મિહિર ચૌધરીનું ઘટના સ્થળે જ મોત, ટ્રેક્ટર ચાલક ફરાર વાંકલ : માંગરોળ તાલુકાના વાંકલ-લવેટ માર્ગ પર રાત્રિના સમયે સર્જાયેલા ગંભીર માર્ગ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedભરૂચ નજીક એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માત: સુરતના યુવાનનું મોત, બે ગંભીર ઈજાગ્રસ્તProudOfGujaratMarch 19, 2026 by ProudOfGujaratMarch 19, 20260257 વરાછા રોડના મિત્રમંડળ મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યું હતું, સ્પીડમાં કાર કન્ટેનર સાથે અથડાતા દુર્ઘટના ભરૂચ : સુરત શહેરના વરાછા રોડ વિસ્તારમાં આવેલ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedઉકાઈ કેનાલ ભંગાણથી ખેડૂતોને ભારે નુકસાન: તાત્કાલિક વળતર અને ભ્રષ્ટાચારની તપાસની કોંગ્રેસની માંગProudOfGujaratMarch 19, 2026 by ProudOfGujaratMarch 19, 20260250 કંટવા ગામે કેનાલ તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યું, મરામત છતાં હાલત યથાવત રહેતા પ્રશ્નો ઉઠ્યા વાંકલ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કંટવા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedવાંકલના ચૌધરી કરૂણેશભાઈને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થામાં સુરત ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ પદે નિમણૂકProudOfGujaratMarch 19, 2026March 19, 2026 by ProudOfGujaratMarch 19, 2026March 19, 20260278 સમગ્ર વિસ્તારમાં આનંદનો માહોલ, માનવ અધિકાર ક્ષેત્રે નવી દિશામાં કામગીરીની આશા વાંકલ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામના વતની ચૌધરી કરૂણેશભાઈને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર...