માંગરોળ તાલુકામાં દીપડાનો આતંક: ધોળીકુઈમાં ગાયનું મારણ, વાંકલ સ્ટેશન વિસ્તારમાં બે દીપડા દેખાતા ફફડાટ
માંગરોળ: તાલુકામાં દીપડાના દેખાવ અને હુમલાની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ગઈકાલે ધોળીકુઈ ગામે દીપડાએ ગાયનું મારણ કર્યાની ઘટના સામે આવી હતી, જ્યારે...
