વાંકલના બણભા ડુંગર ખાતે પાંચ દિવસીય પ્રાકૃતિક શિક્ષણ શિબિર યોજાઈ : પાંચ પ્રાથમિક શાળાના 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો; ટ્રેકિંગ, પક્ષીદર્શન અને વન્યજીવ સંરક્ષણની પ્રવૃત્તિઓ દ્વારા પ્રકૃતિ સાથે જોડાયા
વાંકલ : ગુજરાત વન વિભાગના સુરત વન વિભાગની વાંકલ રેન્જ દ્વારા બણભા ડુંગર ઈકો ટુરિઝમ સેન્ટર ખાતે 12થી 16 ઓક્ટોબર દરમિયાન પાંચ દિવસીય પ્રાકૃતિક...
