ટ્રક ચાલકે ટ્રેલરમાં ભટકાતાં ગંભીર ઈજાને કારણે સારવાર વેળાં મોત : ટ્રેલરમાં ભરેલાં ૨.૮૦ લાખના પ્લાસ્ટીકના દાણા વેરાઈ જતાં નુકસાન
ભરૂચ. સુરતના અડાજણ ખાતે રહેતાં દિપક જિતેન્દ્ર મૌર્યા સીજે ડાર્શલ લોજિસ્ટિક લીમી. માં અઢી વર્ષથી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેઓ સવારના સમયે તેમની...
