ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક કેવડિયાથી નવસારી તરફ જતી એસટી બસને અકસ્માત નડતા બસમાં બેઠેલા મુસફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે સદભાગ્યે કોઇ જાનહાની નહી...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અછાલિયા ગામે દુધ મંડળી ખાતે ડિ સેગ પ્રોજેક્ટ હેઠળ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે જણાવાયા મુજબ અછાલિયાની ધી...
ભરૂચ એલસીબી ની ટીમે ઝઘડિયા ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો ઝડપી લઇને કુલ બે ઇસમો સામે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ભરૂચ જિલ્લા એલસીબીની...
ચાલુ સામે ચોમાસાની શરુઆત થયા બાદ સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદ થયો હતો. ત્યારબાદ ચોમાસાના અંતિમ દિવસોની શરૂઆતમાં વરસાદે લાંબો વિરામ લીધો હતો. ભરૂચ જીલ્લાના ઝઘડિયા...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના કદવાલી ગામેથી પાવાગઢ સુધીની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પગપાળા પ્રવાસમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા. આ યાત્રાળુઓ ચાલીને...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે તાલુકા પંચાયત દ્વારા આજે તારીખ ૬ ના રોજ તાલુકા પંચાયત હસ્તકની વિવિધ ગ્રામ પંચાયતોને સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આયોજન મંડળ,...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે દશેરાના પર્વ નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાથીજી યુવક મંડળ દ્વારા ભાથીજી મંદિરની સામેના મેદાનમાં રાવણ...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે નુરાની શાળામાં વન્ય પ્રાણી સપ્તાહ દિનની ઉજવણી કરવામાં આવી. તા.૪ ના રોજ ભરૂચ સામાજીક વનીકરણ વિભાગ ઝઘડિયા રેંજ દ્વારા...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત આદિવાસી સેવાલય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંસ્થા સંચાલિત શાળા નજીકથી પસાર થતાં ધોરીમાર્ગ પર સ્પિડ બ્રેકરો બનાવવા માંગ કરવામાં આવી છે. સંસ્થા...