ભરૂચમાં ગુલ્શન ગેસ સર્વિસનો ડિલેવરી બોય જ ગેસ રિફીલિંગ કરતાં ઝડપાયો : ઇન્ડિયન કંપનીના ગેસના નવા બોટલમાંથી ખોલી બોટલમાં રિફીલિંગ કરતો હતો
ભરૂચ. ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતાં એએસઆઇ રવિન્દ્ર તેમના સ્ટાફના હેકો સુરેશ, પોકો મોહમદગુફરાન તેમજ તનવીર સાથે શહેરમાં પેટ્રોલિંગમાં હતાં. તે વેળાં તેમને ચોક્કસ બાતમી...
