ભરૂચના શાલીમાર કોમ્પ્લેક્સમાં યુકો બેંકમાં આગ : રજાના દિવસે મોટી દુર્ઘટના ટળી
ભરૂચ :: ભરૂચ શહેરના શાલીમાર કોમ્પ્લેક્સમાં રવિવારે આવેલી યુકો બેંકમાં આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્માર્ટ બજાર નજીક આવેલા આ...
Featured posts
