દહેજમાં ₹3.16 કરોડની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : પોલીસની ઝડપી કાર્યવાહી: 6 આરોપી ઝડપાયા, ₹3.21 કરોડનો મુદ્દામાલ કબ્જે
ભરૂચ દહેજ જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક એકમમાં થયેલી કરોડોની ઘરફોડ ચોરીનો દહેજ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસે આ બનાવમાં સંડોવાયેલા...
