ભરૂચમાં માવતરને શરમાવતી ઘટના : નવજાત અર્ધવિકસીત બાળકને ત્યજી દીધું : રોટરી ક્લબ પાછળ શ્વાન મોઢામાં લઈને જતું હતું, લોકોએ બચાવતાં સમગ્ર મામલો બહાર આવ્યો
ભરૂચ શહેરમાં માનવતાને ઝંઝોળી નાખે તેવી કરુણ ઘટના સામે આવી છે. શહેરના રોટરી ક્લબ પાછળ આવેલા મારવાડી ટેકરા નજીકના ચોક વિસ્તારમાં એક શ્વાન તાજુ...
