ભરૂચ : વેલસ્પન કંપનીના ચાલતા આંદોલનના 70 માં દિવસે 70 ગામના સરપંચો આંદોલનમાં જોડાયા.
ભરૂચ અને તેની આસપાસનો વિસ્તાર ઔદ્યોગિક વસાહતોથી ઘેરાયેલો છે ત્યારે દહેજ ખાતે આવેલી વેલ્સપન કંપની દ્વારા પ્લાન્ટ બંધ કરી 600 કામદારોની જૂન મહિનામાં કરાયેલી બદલી
