નર્મદા મૈયા બ્રિજ પર ઓવરટેક કરતી વખતે અકસ્માત : સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા મોપેડ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ; યુવકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ
ભરૂચ : ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બુધવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહેલા મોપેડ સવાર યુવકે સ્ટિયરિંગ પરથી
