અંકલેશ્વર નજીક સેંગપુર ગામની સીમમાંથી દીપડી પાંજરે પૂરાઈ : ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા બે પિંજર મુકાયા; વધુ દીપડાની આશંકાએ વધારાની કામગીરી વનવિભાગ હજી સતર્ક
અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામની સીમ વિસ્તારમાંથી એક દીપડી પાંજરે પૂરાતા ગ્રામજનોમાં રાહતનો માહોલ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગામની આસપાસ દીપડાની અવરજવર જોવા મળતા
