ભરૂચમાં પ્રી-મોન્સૂન વરસાદથી ગરમીથી રાહત, કસક ગરનાળામાં પાણી ભરાતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ
હવામાન વિભાગની આગાહી બાદ ભરૂચ જિલ્લામાં ગત મોડી રાત્રે ભારે પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદ વરસ્યો હતો. અચાનક પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને
