આમોદમાં સરદાર પટેલ આવાસ યોજનાના 30 મકાનો તોડી પાડ્યાની ફરિયાદ, ₹12.96 લાખના નુકસાનનો આક્ષેપ
આમોદના માંડવા ફળિયામાં સરદાર પટેલ આવાસ યોજના હેઠળ ફાળવાયેલા મકાનોને જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યા હોવાની ફરિયાદ આમોદ પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. આ
