પ્રિ-મોન્સુન એલર્ટ : ભરૂચ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી : ૨ અને ૩ જૂને યલો એલર્ટ જાહેર, ખેડૂતોને ઉનાળુ પાક સુરક્ષિત રાખવા તાકીદ
ભરૂચ – ભરૂચ જિલ્લાના હવામાનમાં આગામી દિવસોમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં આગામી પાંચ દિવસ
