અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસની કાર્યવાહી : ગેરકાયદે ગેસ સંગ્રહ અને વેચાણનો પર્દાફાશ : જીઇબી રોડના મોતાલા કંપાઉન્ડમાં ત્રણ મકાનમાંથી ૧૮ ગેસ બોટલ કબજે :
અંકલેશ્વર શહેરના જીઇબી રોડ વિસ્તારમાં આવેલ મોતાલા કંપાઉન્ડમાં રાંધણ ગેસની બોટલોનો ગેરકાયદે સંગ્રહ કરી છુટક વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન
