ભરૂચના દશાશ્વમેઘ ઘાટનો રસ્તા પરના બાવળિયા દૂર કરવાની, રસ્તો પહોળો કરવાની માગ
ઝાડીઓમાં સરીસૃપોની સંખ્યા વધતાં ત્યાંથી પસાર થતાં લોકોમાં ભયનો માહોલ ભરૂચ. ભરૂચ શહેરમાં આવેલાં દાંડિયાબજાર વિસ્તારમાં આવેલાં દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા કિનારે જવાનો રસ્તો બિસ્માર...
