માંગરોળ તાલુકામાં વીજ દરોડા. 7.25લાખ ની વીજચોરી ઝડપાય. 66જેટલાં વીજ કનેકશનોમાં ગેરરીતિ ઝડપાય.
વાંકલ :: માંગરોળ તાલુકામાં સવારે સુરત સર્કલ ઓફિસના સક્ષમ અધિકારીના માર્ગદર્શન હેઠળ બારડોલી ડિવિઝન ના માંગરોળ સબ ડિવિઝન માં આવતા તમામ ગામોમાં 26જેટલી ગાડી ઓએ...
