નર્મદા મૈયા બ્રિજની સેફ્ટી ગ્રીલ પર ભરૂચના ઈતિહાસની ઝાંખી દર્શાવતું પેઈન્ટીંગ બનાવવાની માંગ : આત્મહત્યા રોકવા લગાવાયેલી સેફ્ટી ગ્રીલને કલાત્મક ઓપ આપી ભરૂચની સાંસ્કૃતિ અને ઐતિહાસીક વરસાની ઓળખ બનાવવા રજુઆત
ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બિજ પર લગાવવામાં આવેલી સેફ્ટી મીલ પર ભરૂચના ગૌરવશાળી ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી દર્શાવતાં કલાત્મક પેઈન્ટીંગ તૈયાર કરવાની માગ ઊઠી...
