ભાડભૂત સ્મશાનગૃહમાં પાયાની સુવિધાઓનો અભાવ, 25 ગામના હજારો લોકો મુશ્કેલીમાં : તૂટેલી ચિતાસગડીઓ, પાણીની અછત અને જર્જરિત શેડથી અંતિમવિધિ દરમિયાન સ્વજનોને હાલાકી; તાત્કાલિક સુવિધાઓની ઉઠી માંગ
ભરૂચ: ભરૂચ તાલુકાના ભાડભૂત ગામે આવેલા સ્મશાનગૃહમાં પાયાની સુવિધાઓના અભાવે આસપાસના અંદાજે 25 ગામોના 50 હજારથી વધુ લોકોને અંતિમ સંસ્કાર દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો...
