કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનું ભરૂચમાં ભવ્ય સ્વાગત, શહેરમાં રાજકીય માહોલ ગરમાયો
કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા ભરૂચ શહેરમાં પહોંચતા જ શહેરમાં રાજકીય ચહલપહલ વધી ગઈ હતી. ભરૂચ શહેરના સ્ટેશન સર્કલથી જંબુસર બાયપાસ તરફ નીકળેલી જનઆક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં...
