ગોધરા તાલુકાના કમાન્ડ વિસ્તારમાં પાનમ સિંચાઈ યોજનાનુ પાણી આપવા સી.એમ. ને APMC ના ચેરમેનની રજુઆત.
ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ, ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ વજેસિંહ ચૌહાણ દ્વારા પંચમહાલ જિલ્લાની પાનમ સિંચાઈ યોજનાનું પાણી ગોધરા તાલૂકના ગામોને પહોંચાડવા મુખ્યમંત્રી લેખિત રજૂઆત કરાઈ જેમા...
