દહેજમાં પેટ્રોલ પંપ પર સરપંચે તલવાર કાઢી ધમાલ મચાવ્યાનો આક્ષેપ : મહિલા કર્મચારી સાથે બોલાચાલી બાદ તલવાર લઈને ધસી ગયા હોવાનો આરોપ; કર્મચારીઓ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યાનો પણ આક્ષેપ, પોલીસે ગુનો નોંધી નોટિસ પાઠવી
ભરૂચ : ભરૂચ જિલ્લાના દહેજ પંથકના જણીયાદરા ગામના સરપંચ દ્વારા પેટ્રોલ પંપ પર ખુલ્લી તલવાર સાથે ધમાલ મચાવ્યાની ઘટના સામે આવી છે. પેટ્રોલ પુરાવવાની...
