જોબચાર્ટ વિવાદ: ભરૂચ જિલ્લાના ૩૮૫ તલાટી-કમ-મંત્રીઓએ ગ્રામ વિકાસ સિવાયની કામગીરીનો કર્યો બહિષ્કાર
ભરૂચ: રાજ્યભરમાં તલાટી-કમ-મંત્રીઓના જોબચાર્ટને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના આહ્વાનને અનુસરી ભરૂચ જિલ્લાના ૩૮૫ તલાટી-કમ-મંત્રીઓએ પંચાયત અને ગ્રામ વિકાસ...
