પ્રસંગમાંથી થોડીવારમાં આવીએ છીએ કહીને ગયેલાં સાળા-બનેવીના મોતના સમાચાર આવ્યાં
નેત્રંગ તાલુકાના વણખૂંટા ગામ પાસે બનેલી ઘટના ભરૂચ નર્મદા જિલ્લાના જૂના રાજૂવાડિયા ગામે રહેતાં ફુલવંતીબેન અશોકભાઇ વસાવાના પતિની એક કૌટુંબિક બહેન નેત્રંગ તાલુકાના સજણવાણ ગામે...
