રાજ્ય-દેશમાં જેમ અન્ય ઘાટોને વિકસાયા તેમ ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટનો વિકાસ કરવાની માગ
ભરૂચના દશાશ્વમેઘ ઘાટના બાવળિયા અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો : સ્થાનિકો પરેશાન દાંડિયાબજાર મચ્છી માર્કેટમાંથી નિકળતા કચરાના ભરેલાં ફેંકાતા અસહ્ય દુર્ગંધ । ભરૂચ । ભરૂચના...
