પાલેજમાં ખાનગી ટ્યૂશન ક્લાસના શિક્ષક સામે સગીર વિદ્યાર્થિનીની છેડતીનો આક્ષેપ : વિદ્યાર્થિનીના પરિવારની ફરિયાદ બાદ પાલેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભરૂચ : ભરૂચ તાલુકાના પાલેજ ગામે ખાનગી ટ્યૂશન ક્લાસના શિક્ષક સામે સગીર વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યાનો આક્ષેપ થતાં ચકચાર મચી છે. વિદ્યાર્થિનીના પરિવારજનોએ...
