Proud of Gujarat

Tag : nadiyad

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં આશિયાના બિલ્ડિંગની ત્રીજા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી :  ગેલેરીનો કાટમાળ નીચેના ગેરેજ પાસે પડ્યો, બે રિક્ષાને નુકસાન; વીજ લાઇન તૂટતાં અફરાતફરી : સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામેની ઘટના : શનિવાર હોવાથી વિદ્યાર્થીઓની અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી

ProudOfGujarat
  ભરૂચ  : ભરૂચ શહેરમાં ચોમાસાના બીજા રાઉન્ડ વચ્ચે મકાન-માળખાંની સલામતી સામે સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. પાંચબત્તી સર્કલથી મહંમદપુરા તરફ જવાના માર્ગ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના ૨૦૦ વર્ષ જૂના રાધાવલ્લભજી મંદિરમાં રાધાષ્ટમીની ભક્તિમય ઉજવણી : બે સદી જૂની પરંપરા જળવાઈ : કમાલીબાબા વાડી ખાતે સંતોની પાદુકાનું પૂજન, શોભાયાત્રામાં વૈષ્ણવ સમાજ જોડાયો

ProudOfGujarat
  ભરૂચ : અંકલેશ્વરના પંચાતી બજાર સ્થિત ઐતિહાસિક રાધાવલ્લભજી મંદિરમાં રાધાષ્ટમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આશરે ૨૦૦ વર્ષ જૂની પરંપરાનું પાલન કરતાં મંદિરના...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં શ્રીજી વિસર્જનના કૃત્રિમ કુંડ સુધીનો રસ્તો બદતર, સામાજિક કાર્યકર દિનેશ અડવાણીની નગરપાલિકામાં રજૂઆત :  સાતમા દિવસ અને અનંત ચૌદશ પહેલાં રસ્તાની મરામત, લાઇટિંગ, સફાઈ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરમાં ગણેશોત્સવ દરમિયાન શ્રીજી વિસર્જન માટે જેબી મોદી પાર્ક પાસે બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડ સુધી પહોંચવાનો રસ્તો બદતર હાલતમાં હોવાના આક્ષેપ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની હાજી અહેમદ મુન્શી આઈ.ટી.આઈ. ખાતે ભવ્ય પદવીદાન સમારોહ :  ૧૭૧ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા, વિવિધ ટ્રેડમાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક મેળવનારને મેડલથી સન્માનિત કરાયા

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચના મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી અહેમદ મુન્શી આઈ.ટી.આઈ. ખાતે તાલીમાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી નિમિત્તે ભવ્ય પદવીદાન સમારોહ યોજાયો હતો....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

૨,૦૦૦થી વધુ રંગબેરંગી પીંછાંમાંથી ૯.૫ ફૂટની શ્રીજી પ્રતિમા તૈયાર : ભરૂચનું શ્રીજીપુરી યુવક મંડળ સતત ૩૪ વર્ષથી ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવી પર્યાવરણ જતનનો સંદેશ આપે છે

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચના શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા સતત ૩૪ વર્ષથી પર્યાવરણને અનુકૂળ ગણેશ પ્રતિમા બનાવવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ વર્ષે મંડળના સભ્યોએ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદમાં અજાણ્યા યુવકનો ઇજાગ્રસ્ત મૃતદેહ મળી આવ્યો : મૃતકની ઓળખ માટે આમોદ પોલીસે લોકોને અપીલ કરી

ProudOfGujarat
  આમોદ : આમોદ વિસ્તારમાં ગઈકાલે દાંડા અને દોરા વચ્ચે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના શરીર પર ઇજાઓના નિશાન જોવા મળ્યાં હોવાનું...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ : જિલ્લામાં મોસમની સરેરાશનો 114% વરસાદ પૂર્ણ; નેત્રંગમાં સૌથી વધુ 164% વરસાદ નોંધાયો

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે શુક્રવારે સવારથી મેઘરાજાએ સાર્વત્રિક હાજરી નોંધાવી હતી. જિલ્લાના તમામ 9 તાલુકામાં ઝરમરથી લઈને ધોધમાર ઝાપટાં પડતાં વાતાવરણમાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરપાલિકાના ૧૧ વોર્ડમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ : ભાજપ કાર્યકરો, My Bharat Volunteers, પાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓ સહિત લોકોએ શ્રમદાન કર્યું

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧થી ૧૧માં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભરૂચના સંકલ્પ સાથે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજના બંધ પેટ્રોલપંપ પરથી ₹7.08 લાખની બિયર ભરેલી ટ્રક ઝડપાઈ :  સિમલાથી સફરજન મુંબઈમાં ખાલી કરી પરત ફરતી ટ્રકમાં દારૂની હેરાફેરી; LCBએ ₹19.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ProudOfGujarat
  ભરૂચ : ગણેશોત્સવ દરમિયાન ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે પાલેજ નેશનલ હાઈવે-48 પર આવેલા બંધ ભારત પેટ્રોલપંપ નજીકથી બિયર ભરેલી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની ફાર્મ બ્રિજ ફાઉન્ડેશનને ગુજરાત સરકારનો ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ : CSR, CER અને ટકાઉ ખેતીના ક્ષેત્રે કામગીરી બદલ ગાંધીનગરમાં સન્માન, ખેડૂતો અને ગ્રામ વિકાસ માટે નવીન અભિગમ

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ સ્થિત ફાર્મ બ્રિજ ફાઉન્ડેશનને ખેડૂત અને ગ્રામ વિકાસ ક્ષેત્રે નવીન કામગીરી તથા જળવાયુ પરિવર્તન સામેના પ્રયાસો બદલ ગુજરાત સરકારના જંગલ, પર્યાવરણ...
error: Content is protected !!