રાજપારડી બ્લેક ટ્રેપ ક્વોરી ઉદ્યોગ પર ડીઝલ સંકટની કાળી છાયા, 50 જેટલી ક્વોરીઓ બંધ થવાની ભીતિ
ભરૂચ જિલ્લાના રાજપારડી સહિતના વિસ્તારોમાં કાર્યરત બ્લેક ટ્રેપ ક્વોરી ઉદ્યોગ હાલ ડીઝલની ગંભીર અછતનો સામનો કરી રહ્યો છે. છેલ્લા 10થી 12 દિવસથી ભારે મશીનરી,...
